Home મનોરંજન - Entertainment તમન્ના ભાટિયાએ સિઝલિંગ તસવીરો શેર કરી, યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું,’વાહ પરફેક્ટ’

તમન્ના ભાટિયાએ સિઝલિંગ તસવીરો શેર કરી, યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું,’વાહ પરફેક્ટ’

41
0

(જી.એન.એસ),તા.૨૫

મુંબઈ,

તમન્ના ભાટિયાની છેલ્લી કેટલીક ફિલ્મો સફળ રહી ન હતી પરંતુ તે ચોક્કસપણે તેના લુક ને લઈ ટે ચર્ચામાં રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે. તેણે ઓરેન્જ કલરનું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું છે. તમન્નાએ તેના ઓપન હેર અને એક્સેસરીઝ સાથે તસવીરોમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે.

તમન્નાની આ પોસ્ટને વિજય વર્માએ લાઈક કરી છે. તાપસી, અનન્યા પાંડે, કંગના રનૌત અને સામંથા રૂથ પ્રભુએ પણ તસવીરો પર લાઈક બટન દબાવ્યું હતું. એક ચાહકે કમેન્ટ સેક્શનમાં કહ્યું, ‘ખૂબ જ સુંદર તમન્ના.’ એક યુઝરે લખ્યું, ‘વાહ પરફેક્ટ.’ એક યુઝરે લખ્યું, ‘સૌથી ખૂબસૂરત.’

આ દિવસોમાં તમન્ના ફિલ્મો કરતાં તેના વાસ્તવિક જીવન માટે વધુ ચર્ચામાં છે. તે અભિનેતા વિજય વર્માને ડેટ કરી રહી છે. બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. વિજય અને તમન્નાએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં કામ કર્યું હતું. ટૂંક સમયમાં જ બંને જાહેરમાં સાથે દેખાવા લાગ્યા અને ઘણા ઇન્ટરવ્યુમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી. તમન્નાની આગામી ફિલ્મ ડિરેક્ટર નિખિલ અડવાણીની ‘વેદ’ છે. તેમાં જ્હોન અબ્રાહમ અને શર્વરી વાઘ પણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમૌની રોય વ્હાઈટ સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, તેણીએ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી
Next articleમુશીરની રણજીમાં પ્રથમ બેવડી સદી, વસીમ જાફર પછી મુશીર બેવડી સદી કરનાર બીજો બેટ્સમેન