Home દુનિયા - WORLD ટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી

ટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી

49
0

સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જોવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા.રસ્તા પર એકસાથે કેટલાય વાહનો આવવાથી અને પહેલા નિકળી જવાની હોડમાં કેટલીય જગ્યાએ જામ થયું હતું. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, શુક્રવાર સવારે અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ જાહેર કરવામા આવી હતી. ભૂકંપનું કેન્દ્ર 186 માઈલની અંદર ભૂકંપ ખતરનાક સુનામીની લહેરો સંભવ છે. તેમાં ટોંગા, નીયૂ અને અમેરિકી સમોઆના તટ પ્રભાવિત થઈ શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભગવાન રામ અને દેવી સીતા પર વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર શરુ થયો વિવાદ!
Next articleસંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરુ થઈને 29 ડિસેમ્બર સુધી ચાલશે