Home ગુજરાત જામનગરમાં લાખોટા નેચર ક્લબ દ્વારા સમુદ્ર તટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

જામનગરમાં લાખોટા નેચર ક્લબ દ્વારા સમુદ્ર તટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

21
0

જામનગરની લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા રોઝી પોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પુનિત સાગર અભિયાન અંતર્ગત આજે લોકજાગૃતિના ભાગરૂપે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનસીસી કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જામનગરમાં પ્રકૃતિ ખાતે વર્ષોથી કાર્યરત એવી લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા પુનિત સાગર અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજન કર્યા બાદ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત જનજાગૃતિ અભ્યાન અંતર્ગત રોઝી પોર્ટ ખાતે સફાઈ અભ્યાન હાથ ધરવામાં આવેલ જેમાં એનસીસીના કેડેટસ જોડાયા હતા અને જેમાં રોઝી પોર્ટ ખાતે સફાઈ કરી, પ્લાસ્ટિક નો કચરો એકઠો કરી સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે લોકોને માહિતી આપી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં બેતરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Next articleનેત્રંગના આંજોલી ગામના પટેલ ફળિયામાં પાકો રસ્તો બાબતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી