Home ગુજરાત ચેટીચંડ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ચેટીચંડ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

83
0

(G.N.S) Dt. 9

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંડના પાવન પર્વે સિંધી સમુદાયના સૌ ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ઝુલેલાલ દેવના પ્રાગટ્યને વધાવતું આ પર્વ સમાજમાં એકતા અને બંધુત્વને પ્રસરાવતું પર્વ બની રહેશે. આઝાદીનાં અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે કાર્ય કરવાની પ્રેરણા પણ આ પર્વ આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field