(જી.એન.એસ) તા. 9
વલસાડ,
રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4-5 દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની વરસવાની શક્યતાઓ છે સાથેજ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. આગાહી અનુસાર 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.