Home દેશ - NATIONAL ગુજરાતને ચાર રાજ્યો સાથે જોડનારી એકમાત્ર સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેન

ગુજરાતને ચાર રાજ્યો સાથે જોડનારી એકમાત્ર સુપરફાસ્ટ નવજીવન એક્સપ્રેસ ટ્રેન

15
0

(જી.એન.એસ),તા.૨૫

અમદાવાદ,

નવજીવન એક્સપ્રેસ ટ્રેન નંબર 12655એ ગુજરાત રાજ્યના અમદાવાદ જંકશન અને તમિલનાડુમાં ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચેની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. નવજીવન એક્સપ્રેસ અમદાવાદ જંકશનથી સવારે 6:40 વાગ્યે ઉપડે છે અને 33 કલાક અને 25 મિનિટ પછી સવારે 16:05 વાગ્યે ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચે છે. ચેન્નાઈના રસ્તે ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના ઘણા સુંદર રાજ્યોમાંથી પસાર થાય છે.  ટ્રેન ચેન્નાઈ સુધીમાં 40થી વધુ સ્ટોશનો પર સ્ટોપેજ લે છે. આ ટ્રેનમાં ગુજરાતના અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, ઉધના અને વ્યારા જેવા સિટી પર સ્ટોપેજ લે છે. તે દક્ષિણ રેલવે ઝોન પર એક ટ્રેન દરરોજ દોડે છે. જેમાં મુસાફરોને ગુજરાતથી દક્ષિણ ભારતમાં બદલાતા નયનરમ્યો દૃશ્યનો આનંદ માણવાનો મોકો મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછત્તીસગઢના ધારાસભ્યનો વીડિયો વાઈરલ, પ્રેમ પંખીડાએ ધારાસભ્યને મનની વાત કહી
Next articleમલેશિયામાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા