Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે HCP Design Eng. દ્વારા ગાંધીનગરના તમામ સેકટરને આઇડલ સેકટર...

ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે HCP Design Eng. દ્વારા ગાંધીનગરના તમામ સેકટરને આઇડલ સેકટર બનાવવા માટેની બેઠક યોજાઈ

15
0

(જી.એન.એસ),તા.૨૮

ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે HCP Design Eng. દ્વારા ગાંધીનગરના તમામ સેકટરને આઇડલ સેકટર બનાવવા માટેની બેઠક યોજાઈ હતી, જેમાં કંપનીના બિમલભાઈ પટેલે સેકટર-30 નું ડ્રાફ્ટ માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન રજુ કર્યું.

આ બેઠકમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ગાંધીનગરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સોશિયલ, એજ્યુકેશન, હેલ્થકેર જેવા મુદ્દે સૂચનો કર્યા.

આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી જે.એન.વાઘેલા, ડે. કમિશનરશ્રી, સીટી એન્જીનીયરશ્રી, ટાઉન પ્લાનરશ્રી, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર ખાતે આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧.પ૦ કરોડના ખર્ચે નવીનીકરણ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો માટે ખુલ્લું મુક્યું
Next articleરાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપકો સહિત ૧૭૦૦થી વધુ જગ્યાઓ ભરાયેલી ; બાકીની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન