(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે HCP Design Eng. દ્વારા ગાંધીનગરના તમામ સેકટરને આઇડલ સેકટર બનાવવા માટેની બેઠક યોજાઈ હતી, જેમાં કંપનીના બિમલભાઈ પટેલે સેકટર-30 નું ડ્રાફ્ટ માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન રજુ કર્યું.
આ બેઠકમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ગાંધીનગરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સોશિયલ, એજ્યુકેશન, હેલ્થકેર જેવા મુદ્દે સૂચનો કર્યા.
આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી જે.એન.વાઘેલા, ડે. કમિશનરશ્રી, સીટી એન્જીનીયરશ્રી, ટાઉન પ્લાનરશ્રી, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.