Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ કોન્સ્ટેબલ પીડિત મહિલાના પ્રેમમાં પડ્યો, તેનો અશ્લીલ વીડિયો થયો વાયરલ

કોન્સ્ટેબલ પીડિત મહિલાના પ્રેમમાં પડ્યો, તેનો અશ્લીલ વીડિયો થયો વાયરલ

65
0

ઉત્તર પ્રદેશ પોલીસ પર ઘણીવાર દાગ લાગી ચુક્યા છે. ક્યારેક ગેરકાયદે વસૂલી તો ક્યારેય ગુનેગારોને સંરક્ષણ આપવાના આરોપ વચ્ચે હવે એક સિપાહી પર ગેરકાયદેસર સંબંધનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સિપાહી પતિ-પત્ની વચ્ચે ઝગડાનો ઉકેલવા ગયો હતો. આ દરમિયાન તે પીડિતાને દિલ આપી બેઠો. સિપાહી અને મહિલા વચ્ચે ગેરકાયદેસર સંબંધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુપી પોલીસ વિભાગની છબી ખરાબ કરનાર આ અશ્લીલ વીડિયોમાં એક મુખ્ય કોન્સ્ટેબલ મહિલાની સાથે અશ્લીલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હવે આ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા વિશે જાણકારી મેળવવામાં લાગી છે. 9 સેકેન્ડના આ વીડિયોમાં મુખ્ય કોન્સ્ટેબલ એક મહિલાની સાથે બંધ રૂમમાં અશ્લીલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા એસપી દિનેશ ત્રિપાઠીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આરોપી કોન્સ્ટેબલ કોતવાલી ગંગા ઘાટમાં તૈનાત હતો. કેટલાક મહિના બાદ તેની બદલી ઉન્નાવથી બાંગરમઉ કોતવાલી કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સતત પોતાની નોકરી કરી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. તો વિભાગીય તપાસની સાથે પોલીસની ટીમ આ મહિલાને શોધી રહી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field