ગાંધીનગર, તા. ૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા, બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહેશે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વ્યક્ત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.