Home દેશ - NATIONAL કાશ્મીરમાં પાક.ની નાપાક હરકત : યુધ્ધવિરામ ભંગ કરતાં બે જવાન શહિદ

કાશ્મીરમાં પાક.ની નાપાક હરકત : યુધ્ધવિરામ ભંગ કરતાં બે જવાન શહિદ

562
0
Army sounded a high alert across Line of Control with army jawans patrolling in Nowgam sector after special forces had carried out "Surgical strike" to destroy 7 launch pads along the Line of Control where teams of terrorists had positioned themselves. Express photo by Shuaib masoodi 30.9.2016

(જી.એન.એસ)શ્રીનગર,તા.૩
૨૦૦૩ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવેલા યુદ્ધવિરામના કરારનું કડક રીતે પાલન કરવા બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સમજૂતી થયાને હજી તો માંડ એક અઠવાડિયું થયું છે ત્યાં પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ આજે સવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉશ્કેરણીવિહોણો અને બેફામ ગોળીબાર કરતાં ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના બે જવાન શહીદ થયા છે.
અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમાં બીએસએફના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field