Home ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છમાં નર્મદાના પાણી માટેની માગ સાથે કિસાન સંઘની સભા યોજાઈ

કચ્છમાં નર્મદાના પાણી માટેની માગ સાથે કિસાન સંઘની સભા યોજાઈ

32
0

નર્મદા લાવો કચ્છ બચાવો ના નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

(જી.એન.એસ),તા.૦૯

કચ્છ,

કચ્છમાં નર્મદાના પાણી માટેની માગ સાથે કિસાન સંઘની સભા યોજાઈ છે. નર્મદા લાવો કચ્છ બચાવો ના નારા સાથે ખેડૂતોનો વિરોધ કર્યો છે. ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા યોજાઈ છે. સભા અને રેલીયોજી કલેકટરને આવેદન પત્ર પાઠવાશે નર્મદા કેનાલના કામમાં વિલંબનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવા માગ કરી છે. બીજી તરફ વડોદરાના ડભોઈના ગોજાલી ગામેથી પસાર થતી પાઈપલાઈનમાં લીકેજની ઘટના બની છે. પાણી પુરવઠાની પીવાના પાણીના મુખ્ય પાઈપલાઈનમાં લીકેજ થઈ છે. પાઈપલાઈનના બંને તરફના વાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાઈપલાઈન માંથી લીકેજ થતું પાણી વહી ઢાઢર નદીમાં વહી જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા
Next articleઅમદાવાદમાં ફોન ચોરીની શંકા રાખી યુવકને માર મારતા મોત