એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!

ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારો(S&MNP) અને ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS)નો સર્વે (જી.એન.એસ.)ગાંધીનગર, તા.14 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રીયા હવે પુર્ણ થઇ છે ત્યારે ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારો(S&MNP) અને ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS) દ્વારા એક સર્વે કરી એક એક્ઝીટ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જે રાજ્યના જીલ્લા સ્તરના અખબારોના તંત્રીશ્રીઓ તેમજ મતદાન સમયે ફીલ્ડમાં રીપોર્ટીંગ … Continue reading એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!