Home મનોરંજન - Entertainment ઉર્ફી જાવેદ રમકડાનું જેકેટ પહેરીને નિકળી બહાર

ઉર્ફી જાવેદ રમકડાનું જેકેટ પહેરીને નિકળી બહાર

14
0

ઉર્ફીનો આ લુક લોકોને પડી રહ્યો છે ખૂબ પસંદ

(GNS),31

ઉર્ફી જાવેદ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફીના આઉટફિટ્સની વાત કરીએ તો એકથી એક ચઢિયાતા કપડા પહેરીને ઉર્ફી લોકોને ચોંકાવી દે છે. જો કે સોશિયલ મીડિયા પર ફરી એક વાર ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લુક જોઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે. ઉર્ફી હંમેશા કંઇને કંઇ નવું કરતી હોય છે. જો કે આ વખતે ડ્રેસિંગને લઇને ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઉર્ફી જાવેદ આ વખતે નાના-નાના ટેડી બિયર બનાવવામાં આવેલું જેકેટ પહેરીને નિકળી પડી છે. આ લુક મોટાથી લઇને નાના બાળકોને ખૂબ ગમી રહ્યો છે. આ લુકમાં ઉર્ફી કંઇક અલગ જ લાગી રહી છે.

ઉર્ફીના આ લુકને નાના-નાના બાળકો ખૂબ પસંદ કરશે. આમ, વાત કરવામાં આવે તો ઉર્ફીના વિડીયો થોડી સેકન્ડમાં ધડાધડ વાયરલ થઇ જતા હોય છે. આ જેકેટની સાથે ઉર્ફીએ અંદર એક યલો કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે. જ્યાં વાળને બન કરીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ તસવીરો જોતાની સાથે યુઝર્સ ઉર્ફીના ખૂબ વખાણ કરી રહ્યા છે. જો કે આ લુકમાં ઉર્ફી દર વખત કરતા કંઇક અલગ જ લાગી રહી છે. ઉર્ફી હંમેશા કોઇને કોઇ રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હોય છે. જો કે ઉર્ફી એના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.

આટલું જ નહીં ઉર્ફીના કપડાની સાથે-સાથે એની હેર સ્ટાઇલ પણ જોવા જેવી હોય છે. ઉલ્લેખનીય છે કે ઉર્ફી એક એવી ઘોષણા કરી છે જે જાણીને દરેક લોકો ચોંકી જાય એવું છે. ઉર્ફીએ એની ઇન્સ્ટા પર વિડીયો શેર કર્યો હતો જેમાં એને કેટલાક સ્ક્રીન શોર્ટ શેર કરતા લખ્યુ હતુ કે..ગાઇઝ ક્લિયર યોર કેલેન્ડર ફોર ટુમોરો, આઇ એમ ગોઇંગ ટૂ ગેટ નેકેડા..આ વિડીયો પછી ઉર્ફીના નવા લુકને લઇને લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. જો કે આવું કંઇ થયુ હતુ નહીં. નોંધનીય છે કે ઉર્ફી જાવેદે એની એક્ટિંગ કેરિયરની શરૂઆત ટીવી શો મેરી દુર્ગાથી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેનિફર વિંગેટે ડિવોર્સ લીધાના વર્ષો બાદ કર્યો ખુલાસો
Next articleસૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માટે લવ રંજન કરી રહ્યા છે તૈયારીઓ