Home દેશ - NATIONAL ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા વડાપ્રધાન મોદી, પાર્વતી કુંડમાં કરી પૂજા

ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા વડાપ્રધાન મોદી, પાર્વતી કુંડમાં કરી પૂજા

28
0

(GNS),12

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા, પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્વતી કુંડમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ ડમરૂ વગાડતા જોવા મળ્યા હતા. પીએમ મોદી ગુંજી ગામ જશે. તેઓ આર્મી, ITBP અને BROની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી. પીએમ મોદી ગુરુવારે સવારે પિથૌરાગઢના જોલિંગકોંગ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિ-કૈલાસની પૂજા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG-20 પછી હવે 9મી P-20 ની બેઠક દેશની રાજધાનીમાં યોજાશે
Next articleકર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા અને ભવ્ય ગરબાનું આયોજન