Home મધ્ય ગુજરાત અમદાવાદ આમ આદમી પાર્ટી માં અમદાવાદ ના બાપુનગર વિધાનસભામાં ફરીથી ટિકિટ ની...

આમ આદમી પાર્ટી માં અમદાવાદ ના બાપુનગર વિધાનસભામાં ફરીથી ટિકિટ ની બબાલ..?!

69
0

સૂત્રો દ્વારા મળી રહેલા સમાચાર મુજબ આમ આદમી પાર્ટી ના અમદાવાદ શહેર ના યુવા પ્રમુખ બહાદુરસિંહ પરમાર છે, જેઓને એક સક્ષમ નેતા પણ ગણવામાં આવે છે તેમના દ્વારા બાપુનગર વિધાનસભા માં ઉમેદવારી નોંધાવામાં આવી હતી પણ આપ દ્વારા રાજેશ દીક્ષિત ને ટિકિટ મળતા ફરી વાર, મણીનગર બાદ હવે આમ આદમી પાર્ટીમાં બાપુનગર વિધાનસભા સીટ મુદ્દે માહોલ ગરમાયો છે અને વિરોધ ના પણ એંધાણ.. ?

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ અને કમોડિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
Next articleહું ચૂંટણી લડવાનો નથી, સંગઠનમાં કામ કરીશ ; હિમાંશુ વ્યાસ