Home રમત-ગમત Sports આગામી યોજાનાર ટી20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું નામ જોબર્ગ સુપર કિંગ્સ

આગામી યોજાનાર ટી20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું નામ જોબર્ગ સુપર કિંગ્સ

36
0

દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ટી20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જોહાનિસબર્ગ ફ્રેન્ચાઈઝને જોબર્ગ સુપર કિંગ્સ નામ આપવામાં આવ્યું છે. ફાફ ડુ પ્લેસિસ ટીમની આગેવાની કરશે જ્યારે સ્ટિફન ફ્લેમિંગ કોચ રહેશે જેની ગુરુવારે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

સીએસકેના સીઈઓ કે એસ વિશ્વનાથને દક્ષિણ આફ્રિકા ટી20 લીગના કમિશનર ગ્રીમ સ્મિથ, જોબર્ગ સુપર કિંગ્સના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ મુખ્ય કોચ ફ્લેમિંગ અને જોનો લીફ રાઈટ સાથેની એક ચર્ચા દરમિયાન આ માહિતી આપી હતી.

સીએસકે દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલો લોગોનું પણ અનાવરણ કરાયું હતું. જોબર્ગ સુપર કિંગ્સના કપ્તાન ડુ પ્લેસિસે આ લીગ કેવી રીતે દેશમાં ક્રિકેટ પર પ્રભાવ પાડી શકે છે અને યુવા પેઢીમાં બદલાવ લાવી શકે છે તે વિશે વાત કરી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેકવેલિન ફર્નાન્ડિઝને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું
Next articleટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી20 વર્લ્ડકપ ટીમમાં મળ્યું સ્થાન