Home મનોરંજન - Entertainment અવનીત કૌરનો પિંક કલર સાથે હોટ અને ગ્લેમરસ લુક ફેન્સને ખુબ પસંદ...

અવનીત કૌરનો પિંક કલર સાથે હોટ અને ગ્લેમરસ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

33
0

(જી.એન.એસ),તા.૧૩

મુંબઈ,

અવનીત કૌર બેબી પિંક કલરના ઓફ-શોલ્ડર ટોપ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે, જેના પર ચાહકો દિવાના થયા છે. અવનીત કૌર તેના હોટ અને ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અવનીત કૌરે તેના કેટલાક ફોટો ચાહકો સાથે શેર કર્યા છે જેમાં તે કોઈ બ્યુટી ક્વીનથી ઓછી દેખાઈ રહી નથી. તસવીરોમાં અવનીત કૌર બેબી પિંક કલરના ઓફ-શોલ્ડર ટોપ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

અવનીત કૌર ઇન્ડોર સેટઅપમાં કિલર પોઝ આપતી જોવા મળે છે. તસવીરો શેર કરતી વખતે, અવનીત કૌરે કેપ્શન આપ્યું જેમાં, બેબી પિંક બબલગમ અને હાર્ટ ઇમોજી પણ શેર કરી. અવનીત કૌરની તસવીરો પર તેના લાખો ચાહકો કોમેન્ટ કરતા જોવા મળે છે – સુંદર, ફેબ્યુલસ, હોટ, સ્ટનિંગ, કિલર અને સ્ટાઇલિશ.. અવનીત કૌર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ભૂલ ભુલૈયા 3’માં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલને કમબેક કર્યું
Next articleઅભિનેતા અરશદ વારસીએ પોતાના લગ્નના 25 વર્ષ બાદ લગ્નની નોંધણી કરાવી