Home મનોરંજન - Entertainment અભિનેત્રી ભૂમિ પેડનેકરના સનકિસ્ડના ફોટોસ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે

અભિનેત્રી ભૂમિ પેડનેકરના સનકિસ્ડના ફોટોસ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે

63
0

(જી.એન.એસ),તા.૨૫
મુંબઈ
ભૂમિ પેડનેકર પોતાના ઈસ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી વખત મનમોહક ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે.પ્રશંસકો તેના ફિલ્મોમાં નિભાવવામાં આવેલી ભૂમિકાના તો દીવાના છે, સાથે તેની બોલ્ડ અદાઓને જોઈ દર્શકો તેણા જબરા ફેન બની ગયા છે.સનકિસ્ડ ફોટોમાં મિનિમલ મેકઅપ અને બોલ્ડ લુકની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો નવો અવતાર દેખાડ્યો છે.ખુલ્લા વાળ, મસ્તાની ચાલ, ભૂમિના આ નવા અવતારે ઈન્ટરનેટનો પારો ઉંચકાવી દીધો છે. અને આ પહેલી વખત નથી, જ્યાં ભૂમિએ પોતાની કાતિલ નજરનો જાદૂ ચલાવ્યો હોય, તે રોજ ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી રહી છે.ભૂમિની આ તસવીરો પર ચાહકોએ કોમેન્ટ સેશન્સ ભરી નાંખ્યું છે, આ ફોટોઝને જોઈ તેના પ્રશંસકો લટ્ટૂ થઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપર સ્ટાર યશનો વાઈરલ વીડીયો સોશિયલ મીડિયામાં ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા
Next articleઉર્ફીએ હવે તો , શરીર પર ફૂલ ચોટાડીને બોલ્ડનેસ અદા બતાવી ઘણી હદ પાર કરી