Home મનોરંજન - Entertainment અભિનેતા વિક્રાંત મેસ્સી એક્તા કપુરની સોશિયલ-પોલિટિક્લ થ્રિલરનો ભાગ બન્યો

અભિનેતા વિક્રાંત મેસ્સી એક્તા કપુરની સોશિયલ-પોલિટિક્લ થ્રિલરનો ભાગ બન્યો

25
0

(જી.એન.એસ),તા.૧૫

ટીવીની દુનિયાથી પોતાના કરિયરની શરુઆત કરનાર વિક્રાંત મેસ્સીની 5 આંગળીઓ હાલમાં ઘીમાં છે કારણ કે,તેની ’12th ફેલ’ ફિલ્મ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તો બીજી બાજુ તેને એક નવો પ્રોજેક્ટ પણ મળ્યો છે. હવે અભિનેતા વિક્રાંત મેસ્સી એક્તા કપુરની એક સોશિયલ-પોલિટિક્લ થ્રિલરનો ભાગ બન્યો છે. રિપોર્ટ અનુસાર તે ટુંક સમયમાં આ પ્રોજેક્ટ પર કામ શરુ કરશે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ વિક્રાંત મેસ્સીને એકતા કપુરે ફિલ્મ માટે સાઈન કર્યો છે. હવે આ ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવશે. 

ફિલ્મની વાર્તા 2000ની શરુઆતમાં થયેલી એક સત્યઘટનાને પ્રેરિત કરે છે. જેને દેશના પોલિટિકલ સેનારિયોને બદલી નાંખ્યો છે. ફિલ્મને લઈને એકતા અને વિક્રાંત વચ્ચે મીટિંગ પણ થઈ છે. હાલમાં આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેનું પ્રી-પ્રોડક્શન વર્ક પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ આઈપીએસ મનોજ કુમાર શર્મા અને તેની પત્ની શ્રદ્ધા જોશીના જીવન આધારિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનિમલ ફિલ્મ સકસેસ થતા રણબીર કપૂરે ફિલ્મ માટે ચાર્જમાં વધારો કર્યો
Next articleવિરાટ કોહલીએ T20 ફોર્મેટમાં ધમાકેદાર કમબેક કર્યું