Home મનોરંજન - Entertainment અંકિતા લોખંડે વિકી જૈન વિષે મોટો ખુલાસો કર્યો

અંકિતા લોખંડે વિકી જૈન વિષે મોટો ખુલાસો કર્યો

84
0

(જી.એન.એસ),તા.૧૧

મુંબઈ,

અંકિતા લોખંડે અને વિકી જૈને બિગ બોસમાં ભાગ લીધો હતો. જો કે, બિગ બોસના ઘરમાં જ્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આટલું જ નહીં અંકિતા અને વિકીના છૂટાછેડાની પણ ભારે ચર્ચા થઈ હતી. હાલમાં જ અંકિતા અને વિકી એક ઈન્ટરવ્યુમાં સાથે આવ્યા હતા. આ અવસર પર અંકિતા અને વિકી તેમના સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા જોવા મળ્યા હતા.

અંકિતા અને વિકી મ્યુઝિક વીડિયો ‘લા પિલા દી શરાબ’માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ વખતે અંકિતાએ કહ્યું કે, તેના પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. જો કે વિકી અંકિતા લોખંડેને ચીડવતો જોવા મળ્યો હતો. વિકીએ કહ્યું તે સાચું છે, પાર્ટનર પર નજર રાખવાની જરૂર નથી. હવે વિકીના આ નિવેદનની ભારે ચર્ચા જોવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુષ્કા સેન કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી
Next articleIPL 2024ની 24મી મેચમાં રાશિદ ખાને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાતને જીત અપાવી