Home દેશ - NATIONAL ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” યોજાઇ

ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” યોજાઇ

23
0

(જી.એન.એસ),તા.૩૦

અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” પ્રભારીશ્રી મયંકભાઈ નાયક અને સંયોજકશ્રી હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ જીની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી આગામી ચૂંટણીલક્ષી અને વિવિધ વિષય અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આ બેઠકમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પૂજ્ય ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ : રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાડ્યું
Next articleપંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો