Home વ્યાપાર જગત - BUSINESS Sensex 126 પોઇન્ટ અને Nifty 0.37 ટકા વધારા સાથે ખુલ્યા

Sensex 126 પોઇન્ટ અને Nifty 0.37 ટકા વધારા સાથે ખુલ્યા

19
0

(GNS),27

બુધવારની તેજીને આગળ વધારતા ભારતીય શેરબજારમાં આજે ગુરુવાર તારીખ 27 જુલાઈ 2023 ના કારોબારની શરૂઆત સારી સ્થિતિમાં નજરે પડી રહી છે. આજે વૈશ્વિક સંકેત પણ સારા મળ્યા હતા. સેન્સેક્સ(Sensex) 0.19% અને નિફટી(Nifty) 0.37% તેજી સાથે ખુલ્યો છે. ભારતીય શેરબજારના રોકાણકારો માટે ગઈકાલે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ શાનદાર રહ્યું છે. બેન્ક સેક્ટર ના શેરોમાં ખરીદીના કારણે બજાર સારું રહ્યું હતું.બુધવારની તેજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો પણ અગત્યનો ફાળો નોંધવામાં આવ્યો હતો . 26 જુલાઈ 2023 ના કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ 351 પોઈન્ટના વધારા સાથે 66,707 પોઈન્ટ પર બંધ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98 પોઈન્ટના વધારા સાથે 19,778 પોઈન્ટ પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાઇજરમાં સેનાએ ટીવી પર બળવાની જાહેરાત, રાષ્ટ્રપતિની ધરપકડ કરી, બધી સરહદો બંધ
Next articleNetweb Technologies ના રોકાણકારોને લિસ્ટિંગ સાથે જ 90% રિટર્નનો લાભ, 947 રૂપિયાના ભાવે શેર ખુલ્યો