Home દેશ - NATIONAL SBIએ બેઝ રેટ 0.15% ઘટાડ્યો, જૂના લોનધારકોની લોનનો EMI ઘટશે…

SBIએ બેઝ રેટ 0.15% ઘટાડ્યો, જૂના લોનધારકોની લોનનો EMI ઘટશે…

383
0

(જી.એન.એસ), તા.૩
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ છ બેન્કોના મર્જર પછી બેઝ રેટમાં 15 બેસિસ પોઇન્ટનો કાપ મૂક્યો છે. આ સાથે બેન્કનો નવો બેઝ રેટ 9.10 ટકા થયો છે. તેનો ફાયદો..તેનો ફાયદો એવા જૂના ગ્રાહકોને મળશે જેમણે બેઝ રેટના આધારે લોન લીધી છે. એસબીઆઇની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, નવો બેઝ રેટ 1 એપ્રિલથી અમલમાં આવશે.
બેઝ રેટમાં ઘટાડાથી એવા જૂના ગ્રાહકોને લાભ થશે જેમણે બેઝ રેટના આધાર પર લોન લીધી છે. એટલે કે હોમલોન. કાર લોન, બિઝનેસ લોન અને પર્સનલ લોનની ઇએમઆઇ ઘટશે. બેન્કના આ પગલાથી નવી લોન લેનારા ગ્રાહકોને કોઇ અસર નહિ થાય. એવું એટલા માટે કે બેન્ક નવી લોન, માર્જિનલ કોસ્ટ પર બેઝ્ડ બેન્ડિંગ રેટ એટલે કે એમસીએલઆર પર આપે…
લોન એમાઉન્ટઃ 20 લાખ રૂપિયા વ્યાજ દરઃ 9.10 ટકા હાલનો ઇએમઆઇઃ રૂ.18,317 નવો ઇએમઆઇઃ રૂ.18,123 વાર્ષિક બચતઃ રૂ.2,328…
લોન એમાઉન્ટઃ 5 લાખ રૂપિયા વ્યાજ દરઃ 9.10 ટકા હાલનો ઇએમઆઇઃ રૂ.4,579 નવો ઇએમઆઇઃ રૂ.4,531 વાર્ષિક બચતઃ રૂ.576…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાખી સાવંતની પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ
Next articleયોગી સીએમ બનતા હિંદુ યુવા વાહિનીના સભ્યપદ માટે રોજ આવે છે ૫૦૦૦ અરજી