(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
Ministry of Information and Broadcasting દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ એક મહત્વનો આદેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સંરક્ષણ કામગીરીનું લાઈવ કવરેજ ન કરવું તેમજ સુરક્ષા દળોની મૂવમેન્ટ પણ ઓન એર ન કરવાની સલાહ અપાઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.