Home ગુજરાત GNSએ લોન્ચ કરી ભારતની સૌપ્રથમ “GNS મોબાઈલ ન્યુઝ ચેનલ”, હવે લાઇવ સમાચારો...

GNSએ લોન્ચ કરી ભારતની સૌપ્રથમ “GNS મોબાઈલ ન્યુઝ ચેનલ”, હવે લાઇવ સમાચારો 24×7 તમારા હાથમાં

1281
0
https://play.google.com/store/apps/details?id=com.itechnotion.gnsvideo

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.21
અત્યારના સમયમાં વિશ્વભરમાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ વધવા લાગ્યો છે તેની સાથે કદમ મિલાવતા ગુજરાતની ગૌરવ સમાન દેશના વિવિધ રાજ્યોના પ્રિન્ટ મીડિયાને 9 ભાષામાં દરેક ક્ષેત્રના સમાચારો આપતી જી.એન.એસ. એ મોબાઇલ ન્યુજ ચેનલ શરૂ કરી છે.જે ભારતમાં સૌપ્રથમ 24*7 મોબાઈલ ન્યુઝ આપતી ન્યુઝ ચેનલ બની ગઈ છે.
પ્રિન્ટ મિડીયાની જેમજ વિવિધ ક્ષેત્રના સમાચારો તટસ્થતાથી આપતી આવે છે તેજ રીતે GNS 24-7 મોબાઈલ ન્યુઝ ચેનલ શરૂ કરી છે. જેને ગુજરાત તેમજ ભારત સહિત વિશ્વ ભરમા દરેક સ્માર્ટફોન ધારક પોતાના મોબાઈલમાં લાઇવ સમાચાર જોઈ શકશે, તથા સમગ્ર દુનિયાના તાજા સમાચાર જોઈ શકશે અને અપડેટ રહી શકશે.જીએનએસ ન્યુઝ ચેનલ દ્વારા રાજ્યના ગામેગામના સમાચારોની પળે પળની માહિતી લાઈવ આપવામાં આવે છે.આ ન્યુઝ ચેનલ જોવા માટે એનરોઇડ ફોન ધારકો “ગુગલ પ્લે સ્ટોર” પરથી GNS એપ સરળતાથી ડાઉનલોડ કરી શકશે (https://play.google.com/store/apps/details?id=com.itechnotion.gnsvideo) તેમજ એપલ ફોન વાપરનારા youtube તથા ફેસબુક પર પણ લાઈવ ચેનલ જોઈ શકશે.
હવે ના કોઈ ડીશ ની જરૂર ના કોઈ ચેનલ ના પૈસા ભરવાની જરૂર તમારા મોબાઈલ પર જ સતત 24*7 સાચા, તવિરત સમાચાર સૌથી પહેલા આંગળીના ટેરવે જીએનએસ મોબાઈલ ન્યુઝ ચેનલ માંથી મળી શક્શે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપારસા શાળાના આચાર્ય પ્રવિણભાઇ પટેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરાયા
Next articleહાથરસ પીડિતાને માણસા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી