Home ગુજરાત ગાંધીનગર CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ

27
0

(જી.એન.એસ),તા.૧૯

ગાંધીનગર,

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 દિવસીય સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કોન્ફરન્સનું આયોજન યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. જેમાં સેમીકનેક્ટ કોન્ફરન્સમાં આજે કુલ 8 ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા છે. ઇન્ડીયા સેમિકન્ડક્ટર મિશન આ કોન્ફરન્સના મુખ્ય પાર્ટનર છે. ગાંધીનગર ખાતે સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યું ફેકચરિંગ માટે નવી ટેકનોલોજી આધારિત કોન્ફરન્સનો વિદેશની ઇન્ડસ્ટ્રીને લોકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે. કેમિકલ, ગેસ, ગોલ્ડ, ડિફેન્સ, ઇલેક્ટ્રિક વ્હિકલ વગેરે ઇન્ડસ્ટ્રીમાં સેમિકન્ડક્ટર ડીવાઈસનો ઉપયોગ થાય છે ટાટા પાવર અને સીજી પાવર સહિત કંપનીના સહયોગથી કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. યોજાયેલ આ કોન્ફરન્સમાં 3 પ્રતિષ્ઠિત કંપનીના ઉદ્યોગ સંચાલકો રણધીર ઠાકુર , અરૂણ મુરુગપ્પ અને ગુરુશરણસિંઘ ઉપસ્થિત રહ્યા. ત્યારે 3 કંપનીનું ગુજરાતમાં પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રૂપિયા 1 લાખ કરોડ રોકાણ આવવાની શક્યતા છે. આ સાથે તેનાથી 45 હજર રોજગારીની તક ઊભી થવાની શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્ય પ્રદેશથી ખરીદી ને રાજસ્થાન લઈ જતાં 2 વ્યક્તિને પોલીસ પકડી લીધા
Next articleવાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગથી ગભરાવવાની જરુર નથી પરંતુ સાવચેતી જરુરથી રાખીએ