Author: Devarshi Modi

ગાંધીનગરમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત સૌપ્રથમ ગુનો નોંધાયો દેશભરમાંથી 25 ફરિયાદો નોંધાયેલા કેટરિંગ પેઢીના એકાઉન્ટમાંથી 74 લાખના વ્યવહારો મળ્યા (જી.એન.એસ),તા.૧૬ ગાંધીનગર ગાંધીનગરમાં સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન છેતરપિંડીના નાણાંને સગેવગે કરવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ સંબંધિત કૌભાંડમાં ડીવાઇન કેટરર્સ નામની પેઢીના રૂપાલ ગામના ડિરેક્ટર વિરુદ્ધ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે પેથાપુર પોલીસ મથકમાં ગાંધીનગર જિલ્લાનો પ્રથમ ગુનો દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પેઢીના નામના એકાઉન્ટમાં રૂ. 74.27 લાખની રકમના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા સાથે દેશભરમાંથી કુલ 25 ફરિયાદો નોંધાયેલી હોવાનો પર્દાફાશ થયો છે. ભારતમાં ઓનલાઇન મની ફ્રોડનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને મોટા ભાગે આવા દરેક ફ્રોડમાં મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ…

Read More

બેંક ખાતામાં પ્રોફિટ મળતાં વિશ્વાસ બેઠો, 10 અલગ-અલગ બેંકમાં 16 લાખ ટ્રાન્સફર કરી દીધા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો (જી.એન.એસ),તા.૧૬ ગાંધીનગર ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને ઓનલાઈન પાર્ટ-ટાઇમ જોબ વર્ક ફ્રોમ હોમની લાલચ ભારે પડી છે. સાયબર ઠગોએ ટાસ્ક પૂરો કરવા બદલ પ્રથમ નાની રકમ પરત કરીને વિશ્વાસ કેળવી પ્રિ પેઇડ ટાસ્કના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 16 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ ટાટા હાઉસિંગ વિસ્તારમાં ન્યૂ હેવન ફ્લેટમાં રહેતો…

Read More

બેંક ખાતામાં પ્રોફિટ મળતાં વિશ્વાસ બેઠો, 10 અલગ-અલગ બેંકમાં 16 લાખ ટ્રાન્સફર કરી દીધા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો (જી.એન.એસ),તા.૧૬ ગાંધીનગર ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને ઓનલાઈન પાર્ટ-ટાઇમ જોબ વર્ક ફ્રોમ હોમની લાલચ ભારે પડી છે. સાયબર ઠગોએ ટાસ્ક પૂરો કરવા બદલ પ્રથમ નાની રકમ પરત કરીને વિશ્વાસ કેળવી પ્રિ પેઇડ ટાસ્કના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 16 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ ટાટા હાઉસિંગ વિસ્તારમાં ન્યૂ હેવન ફ્લેટમાં રહેતો…

Read More

(જી.એન.એસ),તા.૧૧ જુનાગઢ વિસાવદર તાલુકાના મોણીયા ગામે દોઢેક માસ પૂર્વે ખેતીવાડી વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં ફરજ પરના વીજકર્મીને કરંટ લાગતા તેઓ પોલ પરથી નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની વીજ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા જે હકીકત સામે આવી છે, તેના આધારે એક બેદરકાર ખેડૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ભેંસાણના પરબવાવડીમાં રહેતા અને વિસાવદર-2 પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ છગનભાઈ સાસીયા (ઉં.વ.32) 20 ઓક્ટોબર, 2025ના રોજ મોણીયા એજી ફીડરમાં ઓછા પાવરની ફરિયાદ મળતાં રિપેરિંગ માટે ગયા હતા. નિયમ મુજબ, વિસાવદર સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ કરાવી ચેતનભાઈએ…

Read More

ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો (જી.એન.એસ),તા.૧૧ ગાંધીનગર ગાંધીનગરની યુવા પેરા શૂટર મિલી મનિષકુમાર શાહે રમતગમત ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠી રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મિલી શાહે 10 મી. એર રાઇફલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ મિલી શાહ પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ દીકરી બની ગઈ છે. ગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતી મિલી શાહે કડી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન…

Read More

શાળાઓમાં PT શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો, જિલ્લા-વાઇઝ જગ્યાઓ, ઑનલાઇન અરજી પ્રક્રિયા અને પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા (જી.એન.એસ),તા.૧૧ અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળતા જ ગુજરાતના ખેલક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકાથી વધુ સમયથી શાળા સ્તરે અવગણાયેલું રમતગમત શિક્ષણ હવે રાજ્યની પ્રાથમિકતા બની ગયું છે. લાંબા સમયથી અટકી રહેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી માટે સરકાર હવે સક્રિય બની છે અને પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓમાં રમતગમત શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. રાજ્યમાં છેલ્લા લગભગ 15 વર્ષથી કોઈ કાયમી PT શિક્ષકની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે હજારો…

Read More

રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા (જી.એન.એસ),તા.૧૧ અમદાવાદ રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. આ શિયાળાની સિઝનમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. 8.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો ઓખા 21.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે. હાલ રાજ્યના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીની વધ-ઘટ થતાં મિશ્ર…

Read More

(જી.એન.એસ),તા.૧૧ જામનગર જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની માનવામાં આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ આસપાસના વિસ્તારો આ પક્ષીઓના મનપસંદ સ્થળો છે. રણમલ તળાવમાં ‘મલાર્ડ’ નામનું પક્ષી પણ જોવા મળ્યું છે, જે પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લીલા માથા અને પીળી ચાંચ ધરાવતું બતક જેવું દેખાતું ‘મલાર્ડ’ પક્ષી ઇકોસિસ્ટમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પક્ષીને નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, ઘણા નાગરિકો આ પક્ષીઓને…

Read More

સુરતમાં ગોથાણ બ્રિજ પર બ્રિજ પર ટ્રક ચાલકે 3થી વધુ કારને ટક્કર માર્યા બાદ અન્ય ટ્રક સાથે અથડાઈ (જી.એન.એસ),તા.૧૧ સુરત સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. ટ્રકે એક-બે નહીં પણ 3થી વધુ કારને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું…

Read More

(જી.એન.એસ),તા.૧૧ અમદાવાદ રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે(12 ડિસેમ્બર) વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડીંગ ફાયર સેફટી અને બિલ્ડીંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. આ બિલ્ડીંગ જર્જરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવતા…

Read More