Home ગુજરાત વિસનગરમાં દીકરીઓની સલામતી જોખમમાં, સરેઆમ છેડતી કરતાં રોમિયોનો આતંક

વિસનગરમાં દીકરીઓની સલામતી જોખમમાં, સરેઆમ છેડતી કરતાં રોમિયોનો આતંક

27
0

સગીરા પાસે મોબાઇલ નંબર માંગીને તેને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો

સગીરા સાથે યુવકે કરેલી બળજબરીના લીધે વિસનગરમાં આક્રોશ

(જી.એન.એસ)તા.20

વિસનગર,

મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે. કાયદાને સાવ વિસારે પાડી દઈને બેફામ બનેલા રોડ રોમિયાએ જાહેરમાં સગીરા સાથે બળજબરી કરતાં ચકચાર મચી ગઈ છે. દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે યુવકે કરેલી બળજબરીના લીધે વિસનગરમાં આક્રોશ છે. મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે. કાયદાને સાવ વિસારે પાડી દઈને બેફામ બનેલા રોડ રોમિયાએ જાહેરમાં સગીરા સાથે બળજબરી કરતાં ચકચાર મચી ગઈ છે. દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે યુવકે કરેલી બળજબરીના લીધે વિસનગરમાં આક્રોશ છે. વિસનગરમાં હવે બેનદીકરી સલામતી જોખમમાં મૂકાઈ છે. હરામખોરે દાદી પાસે જઈ રહેલી સગીરા પાસે મોબાઇલ નંબર માંગીને તેને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. વિસનગરના ડી.ડી. કન્યા છાત્રાલય આગળ આ બનાવ બન્યો હતો. સતીસ ચૌધરી નામના હરામખોર રોડ રોમિયોએ આ કારસ્તાન કર્યુ છે. વિસનગરના પોલીસ સ્ટેશનમાં હરામખોર સતીષ ચૌધરી સામે ગુનો નોંધાયો છે. જો પોલીસ આવા તત્વો સામે અત્યારથી જ પગલાં નહીં લે તો વિસનગરમાં યુવતીઓને ઘરની બહાર નીકળવું ભારે પડી શકે છે. આ પ્રકારના તત્વો સરેઆમ છેડતી કરે છે શું તેઓને પોલીસને ડર રહ્યો નથી તેઓ કાયદાને ઘોળીને પી ગયા છે, સતીષ ચૌધરી જેવા કેટલા હરામખોરો શહેરમાં ફરે છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં હવે મળી આવી નકલી સ્કૂલ, શિક્ષણ વિભાગ નિંદ્રામાં
Next articleનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!