Home મધ્ય ગુજરાત અમદાવાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ રાજ્યમાં એક સાથે 151 લોકોને CAA...

આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ રાજ્યમાં એક સાથે 151 લોકોને CAA હેઠળ ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કરશે

14
0

(જી.એન.એસ)

અમદાવાદ,

ગુજરાતમાં CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. આજે (18  ઓગસ્ટ રવિવારે) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે  151 લોકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલી સરકારમાં લાગુ થયેલા કાયદા મુજબ 151 લોકોને નાગરિકત્વ પ્રાપ્ત થશે.  ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે  આપવામાં આવશે.  18  ઓગસ્ટ રવિવારે અમદાવાદમાં  પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (18/08/2024)
Next article“દર 2 કલાકે રિપોર્ટ મોકલો, તમામ રાજ્યોને સૂચના અપાઈ” : કોલકાતાની ઘટના બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય