Home ગુજરાત ગાંધીનગર ગુજરાત સરકારે 10 આઈએએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો 

ગુજરાત સરકારે 10 આઈએએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો 

14
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય સરકાર દવર મંગળવારે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રત્નકંવર, સુજીત કુમાર, શ્વેતા તિઓટીયા, કેડી લાખાણી, એસ.કે.મોદી, એન.એન.દવે, એસ.ડી.ધાનાણી, એનવી ઉપાધ્યાય, લલિત નારાયણસિંઘ સંધુ અને બી.જે.પટેલનો સમાવેશ થાય છે. જેમાં એસ.કે.મોદીને નર્મદાના અને એસ.ડી.ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

એસ.કે.મોદીની નર્મદાના કલેક્ટર તરીકે નિયુક્તિ

ડો.આર.એચ.ગઢવીને સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિયુક્તિ

ભાવનગર મનપાના કમિશનર બન્યા IAS સુજીતકુમાર 

એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ 

નૈમેશ દવેની વલસાડના કલેક્ટર તરીકે નિયુક્તિ

કે.ડી.લાખાણી શ્રમ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્તિ

સહકારી મંડળીના રજીસ્ટ્રાર તરીકે એન.વી.ઉપાધ્યાયની નિયુક્તિ

ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર તરીકે સ્વેતા તીઓટિયાની નિયુક્તિ  

ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બી.જે.પટેલની નિયુક્તિ

લલિત નારાયણસિંઘની સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટીએ ફી વધારો માંગતી શાળાઓ માટે નવા ફી માળખાનું અનાવરણ; સરેરાશ વધારો 5%-7% છે, અને વધારો રૂ. 3,000 થી રૂ. 12,000 સુધીનો
Next articleગુજરાત હાઇકોર્ટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને તિરસ્કારની નોટિસ ફટકારતાં, રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો