(જી.એન.એસ) તા. ૧
ગીર સોમનાથ,
ગુજરાતના દરિયાકિનારેથી વધુ એક વખત ડડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગીર સોમનાથના ધામલેજ દરિયાકિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો મલી આવ્યો હતો. આ બાબતે પ્રથામિક તપાસમાં આ ડ્ગર્સ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારેથી મળેલા આ ચરસની કિંમત અંદાજે ચાર કરોડ રુપિયા હોવાનું અનુમાન છે.
આ બનાવની વિગત મુજબ એસઓજીઅને પેટ્રોલિંગ અધિકારીઓએ માહિતીને આધારે આ રેડ પાડી હતી. જેમાં દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 9 પેકેટ મળી આવ્યા હતા. ચરસનો આ જથ્થો મળી આવ્યા બાદ એફએસએલની મદદ લેવામાં આવી પહી છે. હાલમાં અધિકારીઓ ચરસનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલીવરી કરવાની હતી તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.