Home ગુજરાત 978 કરોડના ખર્ચે દ્વારકામાં તૈયાર થયેલ સુદર્શન બ્રિજમાં પડ્યા ખાડા

978 કરોડના ખર્ચે દ્વારકામાં તૈયાર થયેલ સુદર્શન બ્રિજમાં પડ્યા ખાડા

18
0

(જી.એન.એસ) તા. 25

દ્વારકા,

ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે દ્વારકા અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકાના રૂ. 900 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન બ્રિજમાં પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસે પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સુદર્શન બ્રિજની તસવીરો શેર કરતા સવાલ કર્યો છે કે પાંચ મહિના પહેલા શરૂ થયેલા સુદર્શન બ્રિજમાં ખાડાઓ પડ્યા છે. પહેલા વરસાદમાં જ ખાડાઓ પડતાં  વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article21 જુલાઈના રોજ INS બ્રહ્મપુત્રામાં લાગેલી આગ બાદ ગુમ થયેલા એક નાવિકનો મૃતદેહ મળી આવ્યો
Next articleગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ