Home અન્ય રાજ્ય કેન્દ્ર સરકારે 21મી જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી

કેન્દ્ર સરકારે 21મી જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી

21
0

(જી.એન.એસ) તા. 16

નવી દિલ્હી,

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક 21મી જુલાઈ, 2024- રવિવાર ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે યોજાશે.

સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈ, 2024ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, સત્ર 12મી ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્ય મંડીઓમાં ચણા, તુવેર અને અડદના ભાવમાં છેલ્લા એક મહિનામાં 4% જેટલો ઘટાડો થયો: સચિવ, ગ્રાહક બાબતોના વિભાગ, ભારત સરકાર
Next articleબિહારના પટનામાં હ્રદય કંપાવી નાખે તેવો અકસ્માત એક જ પરિવારના 6 લોકો કરુણ મોત