Home ગુજરાત પાસાના આરોપીઓને જેલ હવાલે કરતી આંકલાવ પોલીસ

પાસાના આરોપીઓને જેલ હવાલે કરતી આંકલાવ પોલીસ

352
0

(જી.એન.એસ),તા.૨૫/૧૨  આણંદ:-

ગુજરાતમાં દરુ બંધી હોવા છતાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લાખો કરોડો રૂપિયાના દારૂ ઝડપાયે છે. ત્યારે ગુજરાતના આણંદ જીલ્લામાં બનાવતી વિદેશી દારૂનામાં ગુનામાં સંડોવાયેલ ઈસમોની આણંદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી તેવા ઇસમોને આંક્લાવ પોલીસ સ્ટે. ના પી.એસ.આઈ. ડી.કે. રાઠોડ દ્વારા 1. જયતીભાઈ પઢીયાર ૨.ઉમેશ વાળંદ ૩.સુરેશ ખટીક જે મૂળ નિવાસી રાજસ્થાન અને હાલ રહેણાંક આંકલાવ ઠાકોર વાસ છે .જેમની દરખાસ્ત તેયાર કરી આણંદ જીલ્લાના ક્લેક્ટરને મોકલી આપી હતી ત્યારે આણંદ જીલ્લાના ક્લેક્ટરે આ ઈસમોની દરખાસ્ત મંજુર કરી ત્રણેય પાસાના ઇસમોને રાજકોટ જેલ ન. 1,અને સુરત, અમદાવાદ સેન્ટ્રલ જેલ ન.૩ માં મોકલી આપવામાં આવ્યા છે. ગુનામાં સંડોવાયેલ ઈસમો પહેલા પણ આવા કેસોમાં સંડોવાયેલ હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપા પરનો વિશ્વાસ જી ડી પી ની જેમ ઘટયો, ઝારખંડિયો સંદેશો…..!!
Next articleઝારખંડના પરિણામના આંચકા ગુજરાત ભાજપમાં પણ આવ્યા