Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક રૂપિયા 65 લાખની લૂંટ

અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક રૂપિયા 65 લાખની લૂંટ

24
0

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

શહેરમાં એક સનસનીખેજ લૂંટ ની ઘટના બની હતી જેમાં એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા કર્મી પર ચલાવવાની ઘટના બની છે. APMC માર્કેટમાંથી રૂપિયા 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવી રહ્યા હતા. રિક્ષામાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને, બાઈક પર આવેલા બે લૂંટારાઓએ એલિસબ્રિજ જીમખાના નજીક આંતરીને લૂંટ કરવામાં કરી હતી. લૂંટારાઓએ રિક્ષાને રોકીને, આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાંખ્યુ હતુ. લૂંટારાઓએ એર ફાયરિંગ કર્યુ બાદમાં માથામાં બંદૂક મારી હતી. બન્ને ઘાયલ કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી
Next articleઆજ નું પંચાંગ (11/07/2024)