Home ગુજરાત કચ્છ કચ્છમાં વહેલી સવારે 4.45 કલાકે 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં વહેલી સવારે 4.45 કલાકે 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

17
0

(જી.એન.એસ) તા. 8

કચ્છ,

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. ભારત-પાક સરહદે 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. વહેલી સવારે 4.45 કલાકે આંચકો આવતા લોકોમાં ભયના માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર નોંધાયું છે. સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી. લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આચંકો આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 4.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યા હોવાની માહિતી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી નુકસાનની માહિતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધોનીના 43માં જન્મદિવસ પરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
Next articleઆજ નું પંચાંગ (09/07/2024)