Home Uncategorized બનાસકાંઠામાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા

બનાસકાંઠામાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા

12
0

(જી.એન.એસ),તા.૦૩

બનાસકાંઠા,

હાલ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી, બીજી બાજુ વરસાદ પડી ગયો અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઈ રાહદારીઓ અને સ્થાનિક ખેડૂતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા છે. લાખણી વિસ્તારમાં અનેક ખેતરો સરોવરની જે જોવા મળી રહ્યા છે. તો રસ્તાઓ પણ અનેક ઠેકાણે ધોવાઈ જવા પામ્યા છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ નુકસાનના દૃશ્ય જોવા મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેકેશનમાં જાણીતા સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
Next articleપોરબંદરના માધવપુરમાં ઘેડમાં ભારે વરસાદ પડ્યો, 22 ગામ સંપર્ક વિહોણા બન્યા