Home ગુજરાત ઉત્તર ગુજરાત મર્ચન્ટ ફાઇનાન્સ બેન્કમાં ડુપ્લિકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું

મર્ચન્ટ ફાઇનાન્સ બેન્કમાં ડુપ્લિકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું

20
0

(જી.એન.એસ) તા. 28

બોટાદ,

બોટાદમાં ડુપ્લિકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું છે. મર્ચન્ટ ફાઇનાન્સ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ડુપ્લિકેટ સોનાના હાર સાથે બે લોકોની ધરપકડ કરી છે. બેન્કના મેનેજરે આ ઘટનાને લઈને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ડુપ્લિકેટ સોનાના હાર સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. બેન્કના નિયમો મુજબ તપાસ કરવામાં વતા હાર ડુપ્લિકેટ નીકળ્યો હતો. બેન્કના મેનેજરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝારખંડથી કાર્યરત આંતરરાજ્ય અફીણની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કરતી પંજાબ પોલીસ
Next articleમોરબીમાં નદીમાં કેમીકલયુક્ત પાણી ઠલવાતા મોટી સંખ્યામાં માછલીઓના મોત