(જી.એન.એસ) તા. 15
ગાંધીનગર,
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તા. 20 મી જૂન 2024થી શરુ કરવામાં આવશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 108 કરોડની કિંમતનો 12633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.