Home ગુજરાત ફાયર સુવિધાના મામલે વડોદરા મહાનગર પાલિકા આવ્યું એક્શનમાં

ફાયર સુવિધાના મામલે વડોદરા મહાનગર પાલિકા આવ્યું એક્શનમાં

23
0

(જી.એન.એસ) તા. 12

વડોદરા,

વડોદરા મહાનગર પાલિકા (વીએમસી) દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વીએમસી ના અધિકારીઓ દ્વારા 161 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજમહેલ રોડ પર કોર્પોરેશને ફાયર એનઓસી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી આદરી હતી. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની 161 દુકાનો સીલ કરી હતી. ફાયર સુવિધા ન ધરાવતી દુકાનો સીલ કરવામાં આવી હતી. આ અંગે વીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનોનું સીલ દૂર કરવું હોય તો આ દુકાનોના માલિકોએ ફાયર એનઓસીના નિયમોનુ પાલન કરવું પડશે. તેના સાધન વસાવવા પડશે જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ના સર્જાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.દેસાઈ સસ્પેન્ડ
Next articleવડોદરા પાસે આવેલા રણોલી રેલવે યાર્ડમાં આગ લાગવાની ઘટના