(જી.એન.એસ) તા. 10
અમદાવાદ,
અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને મકાન બાંધવા બાબતે તેમના પાડોશી દ્વારા જાણ થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે હવે તેઓએ હવે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને ધમકીઓ આપવાને પગલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. ઇરફાન નાગોરી નામના શખ્શે ધમકી આપ્યાને લઈ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.