Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના સરસપુરમાં એસએમસી દ્વારા જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા

અમદાવાદના સરસપુરમાં એસએમસી દ્વારા જુગાર રમતા 21 શખ્સો ઝડપાયા

25
0

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની અમદાવાદમાં ફરી એક વાર મોટી કાર્યવાહી, સરસપુરમાં શારદાબેન હોસ્પિટલની પાછળ અને ચામુડા સ્મશાનગૃહની સામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મલય બાદ પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા 21 શખ્સોને ઝડપી લીધા હતા સાથેજ તેમની પાસેતી રોકડ રકમ અને વાહનો મળીને 3.70 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર રમતા મુખ્ય આરોપી જફારખાન અનવરખાન પઠાણ સહિત 21 આરોપીઓને સરસપુરમાંઠી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.72,560 રોકડા, 13 મોબાઈલ, પાંચ વાહનો, ગંજીપાના વગેરે મળીને રૂ.3,70,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓને વધુ તપાસ માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબગસરામાં સ્વામીનારાયણના સંપ્રદાયના એક સ્વામીએ સગીરને ગુમરાહ કરી સાધુ બનાવવાનો પ્રયાસ
Next articleવલસાડમાં સવારથીજ વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદ વરસ્યો