Home ગુજરાત ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર યુવાને માર મારવામાં આવયો

ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર યુવાને માર મારવામાં આવયો

25
0

(જી.એન.એસ) તા. 3

રાજકોટ,

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે જેમાં મોવિયા ગામે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર યુગલને પ્રેમ કરવાની તાલિબાની સજા મળી છે. પછાત માનસિક્તા ધરાવતા યુવતીના પરિવારજનોએ યુગલને રસ્તા વચ્ચે જ આંતરીને યુવકને લાકડીઓ વડે ઢોર માર માર્યો, કહેવામાં તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. પરંતુ, તેમ છતાં “પ્રેમ લગ્નો” બાબતે આજે પણ કેટલાંક લોકોની માનસિકતા ખૂબ જ પછાત જોવા મળે છે. હકીકતમાં થોડાં મહિના પહેલાં જ યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંન્નેની જ્ઞાતિ અલગ હોઈ પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
Next articleજો કોઈ મુસાફર ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને 7.5 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે