(જી.એન.એસ) તા. 3
બનાસકાંઠા,
આ વર્ષે ઉનાળાની ભયંકર ગરમી ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે બનાસકાંઠામાં લોકો ને પાણી માટે રાહ જોવી પડી રહી છે. વડગામમાં આશરે છેલ્લા પાંચ દિવસથી પાણી નહીં મળવાને લઈ લોકોને તકલીફો ભોગવવી પડી રહી છે. વડગામના લોકો પાંચેક દિવસથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. તીયાના સ્થાનિક લોકોને પાણી માટે દૂર દૂર સુધી જવું પડી રહયું છે અને દૂરથી પાણી ભરી લાવવા માટે મજબૂર બની રહ્યા છ
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.