Home દેશ - NATIONAL લોકસભા ચુંટણીના એક્ઝીટ પોલ ની અસર: શેર બજારમાં જોવા મળી તેજી  

લોકસભા ચુંટણીના એક્ઝીટ પોલ ની અસર: શેર બજારમાં જોવા મળી તેજી  

30
0

સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો

(જી.એન.એસ) તા. 3

મુંબઈ,

છેલ્લા બે દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક્ઝીટ પોલના કારણે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સવારે બજાર ખુલતાની સાથે જ નવી ઉંચાઈના સંકેત દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને મળી રહેલી જબરદસ્ત સફળતાની અસર છે. જો 4 જૂને આવનારી લોકસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલને અનુરૂપ હોય તો બજારમાં તેજી આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ સીએલએસએ  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પીએસયુ શેરોમાં વધારો જૂન અથવા જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. કારણ કે આવી જ પેટર્ન છેલ્લી બે ચૂંટણીઓમાં જોવા મળી હતી, સાથેજ એવું પણ મનાઈ રહ્યું છે કે ચાર જુને લોકસભા ચુંટણી પરિણામોના દિવસે શેર બજાર રેકોર્ડ અંકો સાથે બંધ થશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો કોઈ મુસાફર ટ્રેન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને 7.5 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે
Next articleકૃષિ વિભાગે 362 બિયારણ-ખાતરની પેઢીઓમાં તપાસ કરી