Home ગુજરાત રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ભ્રસ્ટ ટીપીઓ અધિકારી સાગઠિયા સબંધીઓનાં નામે મિલકત ખરીદતો

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ભ્રસ્ટ ટીપીઓ અધિકારી સાગઠિયા સબંધીઓનાં નામે મિલકત ખરીદતો

31
0

(જી.એન.એસ) તા. 2

રાજકોટ,

રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે, જેમાં ભ્રષ્ટ્ર ટીપીઓ અધિકારી સાગઠિયાની કાળી કમાણીમાંથી ઉભી કરેલી વધુ એક મિલકતનો ખુલાસો થયો છે. જેમાં રાજકોટનાં 130 ફૂટ રિંગ રોડ પરનાં ટ્વિન્સ સ્ટારમાં સાગઠીયાની ઓફીસ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાગઠિયાએ ભાઈના નામે ઓફીસ ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરી હતી ત્યારે સવાલ એ છે કે મહાનગરપાલિકાની નોટીસ છતાં ઓફીસ ખોલી નાંખવામાં આવતા સવાલ ઉઠ્યા છે. ઓફીસનો દસ્તાવેજ 54 લાખ રૂપિયાનો હોવાની વિગત પણ સામે આવી છે. આરોપી મનસુખ સાગઠીયા સબંધીઓના નામે મિલકત ખરીદતો હતો. તેમજ અન્યના નામે મિલકત ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરાવતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠાના વડગામના છાપી વિસ્તારમાં યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યથી ચકચાર
Next articleગુજરાતમાં આઈએસના આતંકીઓ મોકલનારની શ્રીલંકામાં ધરપકડ