Home ગુજરાત ઉત્તર ગુજરાત ખેડાના કપડવંજમાં એસએમસી દ્વારા દરોડા પાડીને દારુ ઝડપી પડ્વામાં આવ્યો

ખેડાના કપડવંજમાં એસએમસી દ્વારા દરોડા પાડીને દારુ ઝડપી પડ્વામાં આવ્યો

23
0

(જી.એન.એસ) તા. 2

ખેડા,

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ટેવોજ એક કિસ્સો ખેડામાં બન્યો હતો જેમાં ખેડાના કપડવંજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને દારુનું ગરેકેડેસર રીતે વેચાણ થાય તે પહેલાજ ઝડપી લેવામાં આવ્યું હતું. આ દરોડામાં 4.99 લાખની દારુની 2 હજારથી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. કપડવંજના મીના બજારના બારોટ વાડામાં દારુનો ઝડપાયો છે. કુલ 6.30 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 4 શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસદગમય મિત્રો દ્વારા પ્રકૃતિ વંદના “નેચર વોક એન્ડ ટોક” કાર્યક્રમ યોજાયો
Next articleઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભયંકર ગરમીનો પ્રકોપ તો દક્ષિણમાં વરસાદનું એલર્ટ