Home મધ્ય ગુજરાત અમદાવાદ વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી

વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી

25
0

(જી.એન.એસ) તા. 30

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા (બી) અને ઝવેરી પબ્લસિટીને રૂપિયા 50-50 લાખનો આકરો દંડ એએમસી દ્વારા ફટકારવામાં આવ્યા છે. 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેરનો ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે . ગાર્ડન વિભાગે તપાસ કરતા, આ પબ્લિસીટી એજન્સીએ, એક બે નહીં પણ 600 વૃક્ષો કાપી નાખ્યા હોવાનું જણાવા મળ્યું હતું અને તે બાદ એએમસી દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ, 15 શ્રદ્ધાળુઓ દાઝી ગયા
Next articleખાણ મંત્રાલયે બેંગલુરુમાં ગ્રેનાઈટ અને માર્બલ માઈનિંગ પર વર્કશોપનું આયોજન કર્યું