(જી.એન.એસ) તા. 28
વલસાડ,
મંગળવારે મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના પાલઘર રેલવે સ્ટેશન પાસે બનવા પામી હતી. ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો હોત. એન્જિન બાદના કેટલાક ડબ્બા ટ્રેક પરથી નીચે ઊતરી ગયા અને લોખંડનીં પ્લેટો વાળી રોલર પણ ખુલ્લા નીકળી ગયા હતા જો કે હવે રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ થઈ ગયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.